| અનુ. નં | પ્રવ્રુત્તિ / કાર્યક્રમ | તારીખ / મહિનો | કોના સહયોગથી | નોંધ |
|---|---|---|---|---|
| ૧ | ગરબા ક્લાસની પૂર્ણાહુતિ | ૧૯-૦૯-૨૦૧૭ | કુ. રાજવી રાકેશભાઇ દેસાઇ | ૮૫ |
| ૨ | રક્ત્દાન શિબિર તથા નિ:શુક્લ આંખનો ચેકઅપ કેમ્પ | ૩૦-૦૯-૨૦૧૭ | રક્તદાન કેંદ્રના ડોક્ટરો | - |
| ૩ | યોગ શિબિર | ૩-૧૧-૨૦૧૭ થી ૫-૧૧-૨૦૧૭ | SDKM | ૬૪ |
| ૪ | પશુ-પક્ષી બચાવ કેમ્પ | ૧૩-૧-૨૦૧૮ થી ૧૬-૧-૨૦૧૮ | SDKM અને પ્રયાસ | - |
| ૫ | ધ્વજવંદન | ૨૬-૧-૨૦૧૮ | પ્રમુખશ્રી વિરલભાઇ દેસાઇ અને મંત્રીશ્રી પરેશભાઇ દેસાઇ | - |
| ૬ | ચેસ અને કેરમ સ્પર્ધા | ૨૯-૧-૨૦૧૮ | સુરત ચેસ અને કેરમ એસોસિએશન | - |
| ૭ | યોગ શિબિર તેમજ નિ:શુલ્ક તબીબી સારવાર | ૨૫-૨-૨૦૧૮ | Shalby Hospital તેમજ D.R.G.D સ્કુલ સાયણ | ૧૦૯ દર્દીઓ |
| ૮ | માર્ગદર્શન શિબિર | ૩-૦૪-૨૦૧૮ | દયાળજી કેળવણી મંડળ | - |
| ૯ | કારકિર્દી માર્ગદર્શન સેમિનાર | ૨૫-૦૪-૨૦૧૮ | રોટરી ક્લબ ઓફ ગણદેવી, તાલિકા અનાવિલ મંડળ, ગણદેવી, તાલુકા કોળી સમાજ અને સોશિયલ ગ્રુપ ગણદેવી |
૨૫૦ થી વધુ વિધ્યાર્થીઓ |
| ૧૦ | નાટક-બેનકાબ અને સ્થાપક સભ્યોનુ સન્માન | ૩૦-૫-૨૦૧૮ | - | - |
| ૧૧ | યોગ શિબિર | ૨૫-૦૬-૨૦૧૮ | શ્રી દયાળજી કેળવણી મંડળ અને અડાજણ અનાવિલ સહિયર ગ્રુપ |