અમારી પ્રવૃત્તિઓ
- રાહતદરે નોટબુક વિતરણ
- સોગાયો ગરબા કલાસીસ
- ઉતરાયણમાં ધાયલ પશુ-પક્ષી ની સારવાર બચાવ અભિયાન
- કેરમ અને ચેસ સ્પધૉ
- ચિત્રકલા સ્પધૉ
- સમાજ માટે SMS Services
- બ્લડ ડોનેશન કેમ્પ
- સ્વૈચ્છિક રકતદાતા યાદી પુસ્તિકા
- વિધાથી આથિક સહાય
- વિધવા આથિક સહાય
- તબીબી સાધન સહાય
- બોન ડેનીસીટી કેમ્પ
- મલ્ટી સ્પેશ્યાલીટી મેડીકલ ચેકઅપ કેમ્પ
- ૧૦/૧૧/૧૨ ના વિધાથીઓને કારકિદી માગૅદશૅન